One Linear Questions 9
One Linear Questions 9
રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યો નીમી શકે ?
✅12
બધારણમાં કુલ કેટલી ભાષાઓ છે ?
✅22
યોજના પંચ ના અધ્યક્ષ કોણ છે ?
✅વડાપ્રધાન
ભારતીય બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હક્કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
✅6
રાજ્યસભાના સભ્યો કોના દ્રારા ચૂંટાય છે ?
✅રાજ્યની વિધાનસભાના સભ્યો દ્રારા
ભારતીય બંધારણનો 73 મો સુધારો ક્યાં વર્ષે થયો હતો ?
✅1992
સૌથી લાબું અને મહત્વનું સત્ર ક્યુ છે ?
✅બજેટ સત્ર
સૌથી નાનું સત્ર ક્યુ છે ?
✅શિયાળુ સત્ર
ભારતની સંસદનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું ?
✅ઈ. સ 1927
લોકસભાનો મુખ્ય પ્રવક્તા કોણ છે ?
✅લોકસભાના અધ્યક્ષ