ભારત અને વિશ્વ ભૂગોળ
ભારત અને વિશ્વ ભૂગોળ
બ્રાઝિલમાં ઉષ્ણ ઘાસના મેદાન કયા નામે ઓળખાય છે ?
✅ કંપોસ
ગુરુશિખર પર્વતશ્રેણી કયા રાજ્યમાં આવેલ છે ?
✅ રાજસ્થાન
મેકમોહન રેખા કયા બે દેશો વચ્ચે આવેલી છે ?
✅ ભારત ચીન
પોલેન્ડની રાજધાની કઈ છે ?
✅ વાર્સો
'પ્યાસી ભૂમિના દેશ' તરીકે કયો દેશ ઓળખાય છે ?
✅ ઓસ્ટ્રેલિયા
ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે ?✅ મણિપુર
કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે ?
✅ સાતપુડા
સમાન વરસાદવાળાં સ્થાનો દર્શવતી રેખાને શુ કહેવામાં આવે છે ?
✅ આઈસોટોપ
ચિરોડીના સ્થાનમાં ક્યુ રાજ્ય પ્રથમ સ્થાને છે ?
✅ રાજસ્થાન
કાંગારુ કયા દેશનું રાષ્ટ્રચિહ્નન છે ?
✅ ઓસ્ટ્રેલિયા
"ક્રાઇસ્ટચર્ચ" કયા દેશનું બંદર છે ?
✅ ન્યુઝીલેન્ડ
ખારા ઘોડા કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
✅ મીઠા
અંકલેશ્વરમાંથી શુ મળે છે ?
✅ તેલ અને કુદરતી વાયુ
જાવા અને સુમાત્રા દ્વિપ કયા દેશમાં આવેલા છે ?
✅ ઇન્ડોનેશિયા
'એસ્કિમોની કામધેનુ' ગણાતું પ્રાણી કયું છે ?
✅ રેન્ડિયર