ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો" બા ગમવા "બા➖બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)ગ➖ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)મ➖મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)વા➖વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)