ભારતીય ચલણી નોટ પણ ગાંધીજીની તસવીર પાછળની રસપ્રદ કહાની
ભારતીય ચલણી નોટ પણ ગાંધીજીની તસવીર પાછળની રસપ્રદ કહાની
( Interesting story behind Gandhiji's picture in Indian currency note in Gujarati )
મહાત્મા ગાંધી આપણા દેશના રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધીની તસ્વીર આપણા ચલણનો ટ્રેડમાર્ક છે પરંતુ આ તસ્વીર કઈ રીતે નોટો પર આવી , જે આપણા ચલણની ટ્રેડમાર્ક બની ગઈ, આ ફક્ત પોર્ટ ફોટા નથી, આ ગાંધીજીની સંલગ્ન તસ્વીર છે , આ તસ્વીરથી ગાંધીજીનો ચહેરો પોર્ટ રૂપમાં લેવામાં આવ્યો છે. આ તસ્વીર તે સમયે લેવામાં આવી હતી જ્યારે ગાંધીજીએ તત્કાલીન બર્મા અને ભારતમાં બ્રિટિશ કેટરીના રૂપમાં કાર્યરત ફેડરિક પથિક લોરેંસની સાથે કોલકત્તા સ્થિત વાયસરોય હાઉસમાં મુલાકાત હતી. આ તસ્વીરથી ગાંધીજીનો ચહેરો પોટ્રેટ રૂપમાં ભારતીય નોટો પર અંકિત કરવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે ગાંધીજીની તસ્વીર પહેલા નોટો પર અશોક સ્તંભ અંકિત કરવામાં આવ્યો હતો , પરંતુ ૧૬૬૯માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તને બદલવાનો નિર્ણય લીધો. આ નિર્ણય મુજબ , નોટો પર અશોક ચક્ર સ્તંભની જગ્યાએ મહાત્મા ગાંધીનો ફોટો અને અશોકે સ્તંભને નોટની ડાબી બાજુ અંકિત કરી દેવામાં આવ્યો જણાવી દઈએ કે ૧૯૮૭માં જ્યારે પ્રથમવાર પાંચસોની નોટ આવી ત્યારે તેમાં ગાંધીજીનો વોટરમાર્ક ઉપયોગ કરવામાં આવ્યો હતો , પરંતુ ૧૯૯૬ બાદ બધી નોટોમાં ગાંધીજીની તસ્વીર અંકિત કરવામાં આવી હતી. કરન્સી ઓફ ડિનના નિયમ મુજબ ભારત સરકાર ફક્ત એક રૂપિયાની નોટ જાહેર કરે છે . જ્યારે ૨ રૂપિયાથી લઇને ૨૦૦ રૂપિયા સુધીની કરન્સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરવામાં આવે છે . સૌથી પહેલા નોટો પર કિંગ જોજેની તસ્વીર છપાતી હતી . ૧૯૬ની શરૂઆતમાં કાગળોવાળી નોટ જાહેર કરવામાં આવ્યા , જેની પર મહાત્મા ગાંધીની તસ્વીર છપાઈ હવે તે જ કાગળની નોટ પ્રચલનમાં છે. કિંગ જોર્જના ફોટોવાળી નોટ બંધ થયા બાદ અશોક ચક્ર સ્તંભવાળી ૧૦ રૂપિયાની નોટ ચલામાં આવી હતી.