Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

કોણાર્ક નું સૂર્યમંદિર, ઓડિશા [ The Solar Temple of Konark, Odisha in Gujarati ]

કોણાર્ક નું સૂર્યમંદિર, ઓડિશા 
[ The Solar Temple of Konark, Odisha in Gujarati ] 



કોણાર્ક સૂર્ય મંદિર ભારતના ઑડિશા (ઓરિસ્સા) રાજ્ય ના પુરી જિલ્લા માં સ્થિત છે.

13 મી સદીમાં ગંગવંશના મહાન શાસક રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું છે.


કલિંગ શૈલી માં નિર્મિત આ મંદિર સૂર્ય દેવના રથ ના રૂપ માં નિર્મિત છે.

આ મંદિરને 1984 
માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યું છે. 

આ મંદિરને તેના ઘેરા રંગને કારણે 'બ્લેક પેગોડા' તરીકે પણ ઓળખાય છે.