આ છે દુનિયાનો સૌથી નાનો ઘોડો
આ છે દુનિયાનો સૌથી નાનો ઘોડો
દુનિયાના સૌથી નાના ઘોડાનો ફોટો સામે આવ્યો છે.
આ ઘોડાની લોકપ્રિયતા એટલી વધારે છે કે, લોકો તેને દૂર - દૂરથી જોવા માટે આવે છે.
બાળકો તેને જોઈને ખુશ થાય છે.
બોમ્બેલ નામનો આ ઘોડો પોલેન્ડના મિનીએચર અપાલોસાનો છે.
તેની ઊંચાઈ માત્ર 1 ફૂટ 10 ઇંચ છે.
તેના માલિકે કહ્યું કે, તે દર અઠવાડિયે હોસ્પિટલમાં જાય છે અને ત્યાંના બીમાર બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે.
