લૉન્ચ થશે દુનિયાનું સૌથી મોટું સ્માર્ટ TV ( Launches worlds largest smart TV )
Launches world's largest smart TV
લૉન્ચ થશે દુનિયાનું સૌથી મોટું સ્માર્ટ TV
જાપાનની કંપની Sharp 120 ઇંચનું સ્માર્ટ ટીવી લૉન્ચ કરવા જઈ રહી છે.
કંપનીનો દાવો છે કે , તે વિશ્વનું પહેલું સૌથી મોટું ટીવી છે.
શાર્પ ટીવીની સાથે એક 5જી નેટવર્ક સપોર્ટ ટીવી પણ લૉન્ચ કરશે.
6 થી 11 સપ્ટેમ્બર દરમિયાન બર્લિનમાં યોજાનારી ટેક ઇવેન્ટ IFAમાં આ ટીવી લૉન્ચ કરવા જઇ રહી છે.
આ 120 ઇંચના ટીવીમાં 8K રિઝોલ્યુશન સ્ક્રીન છે.
શાર્પ અત્યારે તેના સ્પષ્ટીકરણ વિશે કોઈ માહિતી આપી નથી.
