ઝીણાભાઈ દરજી સમિતિ (ઇ.સ.1972) (ગુજરાત સરકાર)
ઝીણાભાઈ દરજી સમિતિ (ઇ.સ.1972) (ગુજરાત સરકાર)
Topic: બંધારણ
સરપંચની સીધી ચૂંટણી
મહિલાઓ માટે ઓછામાં ઓછી બે બેઠકો અનામત
SC અને ST માટે એક બેઠક અનામત.
ત્રણેય સ્તરો પર સામાજિક ન્યાય સમિતિ ફરજીયાત.
ગ્રામસભા પર વધું ભાર મુકવો.
બેવડા સભ્યપદ પર નિયંત્રણ.
ગ્રામ પંચાયત સિવાય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે થવી જોઇએ.