સરદાર પટેલ જન્મ જયંતી પર એક ભારત-શ્રેષ્ઠ ભારત પાર્વની ઉજવણી કરવામાં આવશે.

31 ઓક્ટોબર દેશની વિવિધ શાળાઓ અને કોલેજોમાં રાષ્ટ્રીય એકતા દીવસ તરીકે ઉજવવામાં આવશે.
એક ભારત શ્રેષ્ઠ ભારત પર્વનું ઉદઘાટન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોકરીયાલ નિશંકના હસ્તે થનાર છે.
એચઆરડી મંત્રાલય હેઠળ કેન્દ્ર વિધાલય સંગઠન દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું આયોજન “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની ભાવના પ્રદર્શિત કરવા માટે કરવામાં આવ્યું છે. તે વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓની વાતચીત અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપે છે