રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્ર ગાન વિશે માહિતી
રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્ર ગાન વિશે માહિતી
રાષ્ટ્રીય ગીત
- બકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ
- સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ
- જની અવધિ 65 સેકન્ડ છે
રાષ્ટ્ર ગાન
- જન-ગન-મન રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી
- જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે
- અવધિ 52 સેકન્ડ
- પરથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે
- સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ
- રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ