ગાંધીનગર જીલ્લો [ Gandhinagar jillo / District Information in Gujarati ]
ગાંધીનગર જીલ્લો
[ Gandhinagar jillo / District Information in Gujarati ]
ગાંધીનગરની રચના ડિસેમ્બર, 1964માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં કુલ 4 તાલુકાઓ આવેલા છે.
મુખ્ય મથક : ગાંધીનગર
ગાંધીનગર 'ઉદ્યાન નગરી' (ગ્રીન સિટી) તરીકે પ્રસિદ્ધ છે.
ઈ. સ. 1971માં ગાંધીનગરને ગુજરાતનું નવું પાટનગર બનાવવામાં આવ્યું.
- ગાંધીનગરના પંચદેવ મંદિરમાં જન્માષ્ટમી અને શિવરાત્રીના રોજ ઉજવાતા મેળા
- આસો સુદ નોમને દિવસે ઉજવાતો વરદાયિની માતાનો રૂપાલનો પલ્લીનો મેળો

દહેગામ, ગાંધીનગર, કલોલ, માણસા
મુખ્ય મથક : ગાંધીનગર
ગાંધીનગર 'ઉદ્યાન નગરી' (ગ્રીન સિટી) તરીકે પ્રસિદ્ધ છે.
ઈ. સ. 1971માં ગાંધીનગરને ગુજરાતનું નવું પાટનગર બનાવવામાં આવ્યું.
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં ગુજરાત વિધાનસભા, અક્ષરધામ, મહાત્મા મંદીર, સિવિલ હૉસ્પિટલ, ઈન્દ્રોડા પાર્ક, અડાલજ, મહુડી, કલોલ, રૂપાલ વગેરેનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં જાણીતા સ્થળો, ઉજવાતા તહેવારો:
- નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય, ગાંધીનગર
- ફરૂટ રિસર્ચ સ્ટેશન, દહેગામ (ફળ સંશોધનકેન્દ્ર)

- અક્ષરધામ
- સરિતા ઉદ્યાન
- ચિલ્ડ્રન્સ પાર્ક
- ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય
- મહાત્મા મંદિર
- ગાંધીનગરના પંચદેવ મંદિરમાં જન્માષ્ટમી અને શિવરાત્રીના રોજ ઉજવાતા મેળા
- આસો સુદ નોમને દિવસે ઉજવાતો વરદાયિની માતાનો રૂપાલનો પલ્લીનો મેળો
- દર વર્ષે ફેબ્રુઆરી માસમાં ગાંધીનગરમાં ઉજવાતો વસંતોત્સવ