Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ગુજરાત સરકાર દ્વારા અપતાં એવોર્ડ

ગુજરાત સરકાર દ્વારા અપતાં એવોર્ડ



વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ

શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ

લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ

રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ

રંગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

લલિતકલા:- રવિશંકર રાવળ એવોર્ડ

સાહિત્ય ક્ષેત્રે :- આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ