ભારત અને જાપન નો પ્રથમ MINEX 2019નો અભ્યાસ શરુ

ભારતીય નૌકાદળ અને જાપાની મરીન સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JMSDF) એ કેરળના કોચીમાં તેમની પહેલી દ્વિપક્ષીય Mine Countermeasure Exercise (MINEX) 2019 કવાયત હાથ ધરી હતી. કવાયત માં, ડિવિઝન 3 નું નેતૃત્વ ભારતીય નૌકાદળ અધિકારી કેપ્ટન સેઇજી ઇકુબુ અને યુદ્ધ જહાજ બુંગો દ્વારા કરવામાં આવ્યું હતું.

More Details:
જાપાનની રાજધાની: ટોક્યો
જાપાનનું ચલણ: જાપાનીઝ યેન
જાપાનના વડા પ્રધાન: શિન્ઝો આબે