Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

PM-KISAN યોજના એટલે

🔹🔹યોજનાનું નામ🔹🔹

❣PM-KISAN યોજના એટલે❣


 💌‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. મુખ્ય હેતુ :

🖼ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ" યોજના જાહેર કરવામાં આવેલ છે.

~~~~~~~~~~~~~~~~
🎈સહાયનું ધોરણ:🎈

🖼ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે.