પદ્મ પુરસ્કાર 2020: ગુજરાત રાજ્યના બી.વી દોશી સહિત ૭ મહાનુભાવોની થયેલી પસંદગી

ગુજરાતમાંથી વિખ્યાત આર્કિટેકચર બાલકૃષ્ણ દોશીને દેશના ત્રીજા સર્વોચ્ચ એવોર્ડ પદ્મ ભૂષણ માટે પસંદગી કરવામાં આવી છે. આ અગાઉ તેમને વર્ષ 1976માં પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું હતું.
આ સાથે જ નિર્દોષ હાસ્ય સર્જવા માટે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની પણ પદ્મશ્રી માટે પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત જાણીતા કલાકારો યઝદી કરંજિયા અને સરિતા જોષી આ ઉપરાંત ગફુરભાઈ બિલખિયા, સુધીર જૈન અને એચ.એમ. દેસાઇની પણ પદ્મશ્રી માટે પસંદગી થઇ છે.