આજનો ઈતિહાસ 24 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 24 January ]

24 જાન્યુઆરી, 1857માં ભારતના કોલકાતા શહેરમાં યૂનિવર્સિટી ઓફ કોલકાતાની સ્થાપના કરાઇ હતી.
24 જાન્યુઆરી, 1939માં ચિલીમાં આવેલ ભૂકંપમાં લગભગ 50 હજાર લોકોના મોત થયા હતા.
24 જાન્યુઆરી, 1950માં સંવિધાન સભાએ રાજેન્દ્ર પ્રસાદને દેશ પહેલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા.
24 જાન્યુઆરી, 1950માં જન ગણ મનને રાષ્ટ્રગાન તરીકેની માન્યતા મળી હતી.
24 જાન્યુઆરી, 2000માં દલિતોની અનામતને 10 વર્ષ માટે વધારવા માટે બંધારણના 79માં સુધારણા માટે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી.
24 જાન્યુઆરી, 2011માં ભારત રત્નથી સન્માનિત પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીનું નિધન.