Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 25 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 25 January ]

આજનો ઈતિહાસ 25 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 25 January ]


25 જાન્યુઆરી, 1880માં કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મ સમાજની શરૂઆત કરી હતી.

25 જાન્યુઆરી, 1904માં પેંસિલ્વેનિયાના ચેસ્વિકમાં થયેલ કોલસા ખાણ વિસ્ફોટમાં 179 લોકોના મોત થયા હતા.

25 જાન્યુઆરી, 1971માં હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્ય ઘોષિત કરાયું હતું.

25 જાન્યુઆરી, 1980માં ત્રણ વર્ષના ગાળા બાદ પદ્મ વિભૂષણ , ભારત રત્ન વગેરે ' નાગરિક સમ્માન કરી પ્રદાન કરવામાં આવ્યા.

25 જાન્યુઆરી, 2005માં મહારાષ્ટ્રના સતારામાં એક દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.