ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-ટ્વેન્ટી મેચ ભારતે છ વિકેટે જીતી

ક્રિકેટમાં ભારતે ન્યૂઝીલેન્ડ સાથે પાંચ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ છ વિકેટે જીતી લીધી છે.
બીજી મેચ પણ આવતીકાલે ઓકલેન્ડના ઇડન પાર્કમાં ભારતીય સમય મુજબ બપોરે 12ને 20 મિનિટે રમાશે. ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ હેમિલ્ટન ખાતે રમાશે.
ચોથી ટી-ટ્વેન્ટી 31 જાન્યુઆરીએ વેલીન્ગ્ટનમાં રમાશે. જ્યારે ફાઈનલ પાંચમી મે બીજી ફેબ્રુઆરીએ માઉન્ટ મૌન્ગાનુઈ ખાતે રમાશે.