આંધ્રપ્રદેશ મંત્રીમેડળે વિધાન પરિષદ નાબુદ કરતો પ્રસ્તાવ મંજુર કર્યો
આંધ્રપ્રદેશ મંત્રીમેડળે વિધાન પરિષદ નાબુદ કરતો પ્રસ્તાવ મંજુર કર્યો
આંધ્રપ્રદેશ મંત્રીમેડળે વિધાન પરિષદ નાબુદ કરતો પ્રસ્તાવ મંજુર કર્યો છે, અને તેને વિધાનસભામાં મોકલવામાં આવશે.
આંધ્રપ્રદેશ મંત્રીમેડળે વિધાન પરિષદ નાબુદ કરતો પ્રસ્તાવ મંજુર કર્યો છે, અને તેને વિધાનસભામાં મોકલવામાં આવશે.
બાદમાં કેન્દ્ર સરકાર તેને મંજુર કરી સંસદમાં રજુ કરશે.
58 સભ્યોની વિધાન પરિષદમાં YSR કોંગ્રેસના માત્ર નવ સભ્યો છે, જ્યારે તેલુગુદેશમ પાર્ટીના 28 સભ્યો છે.
આંધ્રપ્રદેશમાં ત્રણ રાજધાની અંગેનો પ્રસ્તાવ વિધાન પરિષદમાં પસાર ન થતાં જગનમોહન રેડ્ડી સરકારે આ પ્રસ્તાવ મૂક્યો છે.