પ્રજ્ઞાન ઓઝાએ ક્રિકેટના તમામ ફોર્મમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી

ભારતીય ડાબોડી સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
33 વર્ષના આ ખેલાડીએ છેલ્લે વર્ષ 2013 માં મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સચિન તેંડુલકરની વિદાય ટેસ્ટ દરમિયાન ભારત માટે રમ્યો હતો.
તેણે 2009 થી 2013 વચ્ચે 24 ટેસ્ટ રમી હતી જેમાં તેણે 113 વિકેટ લીધી હતી. 18 વન ડેમાં તેણે 21 વિકેટ ઝડપી હતી. તેણે છ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી.