મહાત્મા જ્યોતિરાવ ફુલે ( Jyotiba Phule in Gujarati )
મહાત્મા જ્યોતિરાવ ફુલે ( Jyotiba Phule in Gujarati )
તેમનો પરિવાર ઘણો ગરીબ હતો અને જીવનનિર્વાહ માટે બાગ બગીચામાં માળીનું કામ કરતા હતા તેથી તેઓ કૂલે કહેવાયા.
ધર્મ પર ટીકા ટિપણીતી સાંભળવા પર તેમની અંદર જિજ્ઞાસા થઇ કે હિન્દુ ધર્મમાં આટલી વિણામતા કેમ છે ? ત્યારબાદ તેમણે નિશ્ચય કર્યો હતો કે તે વંચિત વર્ગના શિક્ષણ માટે શાળાની વ્યવસ્થા કરશે.
તેઓએ પોતાનું સમગ્ર જીવન ગરીબો, દલિતો અને મહિલાઓ માટે અર્પિત કરી દીધું હતું.
તે સમયે જાત ભાત, ઉંચ નીચની દીવાલો ઘણી ઉંચી હતી.
દલિત તેમજ સ્ત્રીઓની શિક્ષણના માર્ગ બંધ હતા જ્યોતિબાએ આ વ્યવસ્થાને તોડવાના હેતુથી દલિતો અને છોકરીઓને પોતાના ઘરમાં ભણાવતાં હતા.
૧૮૫૭ માં તેમણે સ્ત્રી - શિક્ષણ માટે પુણેમાં કન્યાશાળા અને દલિત વર્ગોના બાળકો માટે શાળા શરૂ કરી હતી .
૧૮૭૩માં 'સત્યશોધક સમાજ' ની સ્થાપના કરી.
૧૮૮૮માં મુંબઇના કોલીવાડ હોલમાં એક વિશાળ સભામાં તેમને 'મહાત્મા' ની ઉપાધિ આપવામાં આવી હતી.
ડો. આંબેડકર અને મહર્ષિ કર્વે જ્યોતિબા કુર્લને પોતાના ગુરુતુલ્ય માનતા હતા.
૨૮ નવેમ્બર ૧૮૯૦ના રોજ તેમનું નિધન થયું.