Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

8 ઓગષ્ટએ પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન




8 ઓગષ્ટએ પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન 

ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 8 ઓગષ્ટ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવશે. તેઓ 2012થી 2017 દરમિયાન દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા. આ પહેલાં તેમણે નાણામંત્રાલય , રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલય જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. 2004 થી 2012 સુધીની UPA સરકારમાં તેમને ' સંકટમોચન ' માનવામાં આવતા હતા. કોંગ્રેસ નેતાઓએ તેમને ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે .