Home
»
9
» AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પડશે.
➡️ #amc ફાયરમાં સબ ઓફિસર ની ભરતી પડશે.
➡️ ટોટલ જગ્યાઓ :- ૨૧.
➡️ શારીરિક લાયકાત :- 👉 પુરુષ માટે :- ઉંચાઈ :- 165 સેમી, વજન :- 50 કિલો, છાતીનો ઘેરાવો 81 સેમી. 👉 મહિલાઓ માટે :- ઊંચાઈ :- 157 સેમી, વજન :- 46 કિલો.
➡️ શૈક્ષણીક લાયકાત :- એસ.એસ.સી. અથવા તેના સમકક્ષ પાસ કરેલ, નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાં ચાલતો સબ ઓફિસરનો કોર્સ કરેલ, ડ્રાઇવિંગ લાયસન્સ.
➡️ ફોર્મ ભરાવવાના શરૂ થશે :- 13 ઓગસ્ટના રોજ. |
|
AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પડશે.
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 28, 2019
Rating:
5