Home
»
One Linear Questions
» ગુજરાતનો ઇતિહાસ
|
ગુજરાતનો ઇતિહાસ
કોચરબ આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ? ✅ ૧૯૧૫
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજા કયો હતો ? ✅ જાદી રાણા
ગુજરાતમાં હડપ્પન સભ્યતાના જાણીતા નગર ક્યાં ઉત્ખનીત કરાયા છે ? ✅ લોથલ અને ધોળાવીરા
ગુજરાતનો ઇતિહાસ શમાંથી મળે છે ? ✅ પ્રબન્ધ ચિંતામણી અને મીરાતે સિકંદરી
ગિરિરાજ ગિરનાર પર્વતને વૈદિક યુગમાં લોકો કયા નામથી ઓળખતા ? ✅ રૈવતક
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તિના પ્રણેતા કોણ હતા ? ✅ મહર્ષિ અરવિંદ ઘોષ
ગુજરાતમાં ગાંધીજીએ સૌપ્રથમ ક્યારે, ક્યાં સત્યાગ્રહ કર્યો હતો ?
✅ ૧૯૧૭માં ખેડા સત્યાગ્રહ
ગુજરાતનો પૌરાણીક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે ? ✅ શર્યાતીના સમયથી
કયા રાજાએ કાકુની પુત્રી પાસેથી રત્નજડિત કાંસકી પડાવી લીધી ? ✅ શિલાદિત્યે
કાન્હડદે પ્રબન્ધના રચિયતા કોણ છે ? ✅ કવિ પદ્મનાભ
ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોક સાથે બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવેલા છે ? ✅ રુદ્રદામા અને સ્કંદગુપ્ત
અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતના પ્રથમ સૂબા તરીકે કોની નિમણુંક કરી હતી ? ✅ આલમ ખાન
કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરીયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ? ✅ વાત્રક
વડોદરા શહેર જે મુસલમાન સુબના હાથમાં હતું તે કયા મરાઠા સરદારે જીતી લીધું ? ✅ દામજીરાવ ગાયકવાડ
કયા શાસકે મળવાના રાજા યશોવર્માને હાર આપી અવન્તિનાથનું બિરુદ ધારણ કર્યું હતું ? ✅ સિદ્ધરાજ જયસિંહ
|
ગુજરાતનો ઇતિહાસ
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 29, 2019
Rating:
5