ગુજરાતના વિસ્તારના ઉપનામ
ગુજરાતના વિસ્તારના ઉપનામ
🔥સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
🔥સાક્ષર ભૂમિ : નડીયાદ
🔥ગુજરાતની સંસ્કાર નગરી : વડોદરા
🔥સાધુઓનું પિયર : જૂનાગઢ
🔥સાધુઓનું મોસાળ : સિદ્ધપુર
🔥મૈકલ કન્યા : નર્મદા
🔥પારસીઓનું કાશી : ઉદવાડા - વલસાડ
🔥ઔદ્યોગિક નગરી : વાપી*
🔥ઉદ્યાનનગરી : ગાંધીનગર*
🔥લીલી નાઘેર : ચોરવાડ
🔥દક્ષિણનું કાશી : ચાંદોદ - પિતૃશ્રાધ્ધા
🔥સુવર્ણ પાનની ભૂમિ : ચરોતર
🔥પુસ્તકોની નગરી : નવસારી
🔥ગુજરાતનો હરિયાળો બગીચો : ચરોતર (મધ્ય ગુજરાત)
🔥સૂર્યપુત્રી : તાપી
🔥યુકેલિપ્ટસ જિલ્લો : ભાવનગર
🔥સુદામાપુરી : પોરબંદર
🔥સૌરાષ્ટ્રનું પેરીસ : જામનગર
( Plz Download Latest Updates For Latest Current Affairs and Daily Job Updates in Gujarati )
If You don't shown update, First Uninstall and After Install.