Home
»
news
» ગુજરાત વિધાનસભાએ રચ્યો ઇતિહાસ
ગુજરાત વિધાનસભાએ રચ્યો ઇતિહાસ
રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલુ રહ્યું હતું.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ બન્યા છે.
સવારે 10 વાગ્યાથી આરંભાયેલું ગૃહ રાત્રે 3:39 સુધી ચાલુ રહ્યું હતું અગાઉ 1991માં 11:32 વાગ્યા સુધી ગૃહ ચાલ્યું હતું. |
|
ગુજરાત વિધાનસભાએ રચ્યો ઇતિહાસ
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 29, 2019
Rating:
5