થાઈલેન્ડ ઓપન ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ
આ ઇવેન્ટનું આયોજન બેંગકોકમાં થઈ રહ્યું છે.
આ એવેન્ટ માં પૂર્વ જુનિયર વિશ્વ ચેમ્પિયન નીખત જરીને 51 કિલોગ્રામ અને એશિયન સિલ્વર વિજેતા દીપક સિંગે 49 કિલોગ્રામની કેટેગરીમાં રજત પદક મેળવ્યા છે.
આ ઉપરાંત અન્ય ત્રણ ભારતીય ખેલાડીઓ પણ સુવર્ણપદક માટે રમશે.
જેમાં આશિષકુમાર 75 કિ.ગ્રા મોહમ્મદ હસમુદ્દિન 56 કિ ગ્રા અને બ્રિજેશ યાદવ 21 કિ.ગ્રા કેટેગરી માટે રમશે.