Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

હેમચંદ્રાચાર્ય (જૈન સાહિત્યકાર) [ Hemchandracharya (Jain Writer) in Gujarati ]



હેમચંદ્રાચાર્ય (જૈન સાહિત્યકાર)

 👉હેમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની પાટણને પોતાની કર્મભૂમિ બનાવી.

👉તેમનું સાંસારિક નામ ચાંગદેવ હતું . જેઓ સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહના દરબારના રાજકવિ હતા.

👉હેમચંદ્રાચાર્યને પાંચ વર્ષે દેવચંદ્રસૂરિએ દિક્ષા આપી અને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો .ત્યારબાદ હેમચંદ્રાચાર્યે જૈન-ધર્મના ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો . 

👉21 વર્ષની ઉમરે તેના ગુરુ દેવચંદ્રસુરીએ ગાદી આપી.તેથી તેઓ આચાર્ય હેમચંદ્ર ' તરીકે ઓળખાયા.

👉હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલ સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ જે ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ | દોહા ગ્રંથ ગણવામાં આવે છે.

👉આ ઉપરાંત તેમણે લખેલી દેશનામ માળા માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં સાહિત્ય પ્રકારોના મૂળ તેમાં રહેલા છે . 

👉સિદ્ધરાજ જયસિંહે તેમને કાલિકાલસર્વજ્ઞનું બિરૂદ આપ્યું હતું.