Home
»
news
» પાકિસ્તાને પંજાબમાં ઐતિહાસિક હિન્દુ મંદિર ખોલ્યું
પાકિસ્તાને પંજાબમાં ઐતિહાસિક હિન્દુ મંદિર ખોલ્યું.
પાકિસ્તાને સ્થાનિક હિન્દુ સમુદાયની માંગ પર ભાગલા પછી પહેલી વાર સિઆલકોટમાં સ્થિત એક 1000 વર્ષ જૂનું હિન્દુ મંદિર ખોલ્યું છે.
શાવલા તેજા સિંહ મંદિર શહેરના ભીડવાળા ધરવર વિસ્તારમાં સ્થિત છે, જે લાહોરથી લગભગ 100 કિલોમીટર દૂર છે અને સ્વર્ગસ્થ રાશિદ રિયાઝ દ્વારા લખાયેલ 'હિસ્ટ્રી ઓફ સિઆલકોટ' પુસ્તક મુજબ, તે 1,000 વર્ષ કરતા પણ વધુ જૂનું છે.
વડા પ્રધાન - ઇમરાન ખાન. પ્રમુખ - આરીફ અલ્વી.
|
|
પાકિસ્તાને પંજાબમાં ઐતિહાસિક હિન્દુ મંદિર ખોલ્યું
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 31, 2019
Rating:
5