Home
»
General Knowledge
» General Knowledge
👉 ગ્રામપંચાયતના વડા :- સરપંચ 👉 ગ્રામપંચાયતના વહિવટી વડા :- તલાટી-કમ-મંત્રી
👉 તાલુકા પંચાયતના વડા :- પ્રમુખ 👉 તાલુકા પંચાયતના વહિવટી વડા :- તાલુકા વિકાસ અધિકારી (T.D.O.)
👉 જિલ્લા પંચાયતના વડા :- પ્રમુખ 👉 જિલ્લા પંચાયતના વહિવટી વડા :- જીલ્લા વિકાસ અધિકારી (D.D.O.)
👉 નગરપાલિકાના વડા :- પ્રમુખ 👉 નગરપાલિકાના વહિવટી વડા :- ચીફ ઑફિસર
👉 મહાનગરપાલિકાના વડા :- મેયર 👉 મહાનગરપાલિકાના વહિવટી વડા :- મ્યુનિસિપલ કમિશનર |
|
General Knowledge
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 30, 2019
Rating:
5