Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

GPSC in Gujarati




પુરૂ નામ : Gujarat Public service commission 

સ્થાપના વર્ષ : 1MAY 1960 

વડુ મથક : Gandhinagar 

હાલના Chairman : Shri Dinesh Dasa 

વિશેષતાઓ : 

👉 ગુજરાત લોક સેવા આયોગ ( GPSC ) ની રચના 1 MAY1960 ભારતન બંધારણમાં કલમ 315 ( 1 ) હેઠળ કરવામાં આવી હતી . અરજદારોની યોગ્યત અને નિયમો અનુસાર ભારતના ગુજરાત રાજ્યમાં સિવિલ સર્વિસ નોકરી માટે અરજદારોની પસંદગી કરવા તેની રચના કરવામાં આવી હતી.

👉 ભારતના બંધારણના અનુચ્છેદ 316 મુજબ રાજ્યના રાજ્યપાલ પાસે તેમના પોતાના રાજ્યના PSCના સભ્ય અને અધ્યક્ષની પસંદગી કરવાની સત્તા છે GPSCના ચેરમેન અને સભ્યો 6 વર્ષથી 62 વર્ષ સુધી તેમના હોદ્દા પર રહીં શકે છે.

👉 રાજ્યની સેવાઓ માટે નિમણૂક પરીક્ષાઓ યોજવી તેમજ સરકારી કર્મચારી દ્વારા કાયદાકીય કાર્યવાહીમાં તેમની સામે કરજ બજાવતા અથવા તેમના કરિયાને અમલમાં મૂકતા કૃત્ય માટે તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી બચાવવાના કાનૂની ખર્ચની ભરપાઈના દાવાઓ કરવા તે તેમનું મુખ્ય કાર્ય છે