GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તેના તાબા હેઠળના 17 વિભાગોમાં ભરતી જાહેર કરી.
➡️ કુલ જગ્યાઓ :- 869
👉 અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) :- 11,
👉 અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) :- 106,
👉 એગ્રિકલ્ચર ઓવરાશિયર :- 03,
👉 સિનિયર ફાર્માસિસ્ટ :- 20,
👉 આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ (આર્યુવેદ) :- 03,
👉 ગ્રંથપાલ :- 05,
👉 ફિજીયો થેરાપીસ્ટ/ટ્યુટર કમ ફિજિયોથેરાપીસ્ટ :- 13,
👉 લેબ આસિસ્ટન્ટ :- 116,
👉 મિકેનિક :- 07,
👉 સર્વેયર :- 25,
👉 આસિસ્ટન્ટ બાઇન્ડર :- 30,
👉 આસિસ્ટન્ટ મશીનમેન :- 57,
👉 ઇકોનોમિક ઇન્વેસ્ટિગ્રેટર :- 04,
👉 સબ- ઓવરશિયર (પેટા સર્વેક્ષક) :- 04,
👉 સહાયક તકનીકી (ટેક્નિકલ આસિસ્ટન્ટ) :- 04,
👉 હિસાબનીસ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી(હિસાબનીસ) / અધિક્ષક :- 30,
✈️ સિનિયર કલાર્ક :- 431.
➡️ ફોર્મ ભરવાનું શરૂ થશે :- 25/07/2019.
➡️ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ :- 24/08/2019 સુધી.
➡️ ઑફિશિયલ વેબસાઇટ :- https://ojas.gujarat.gov.in