Home
»
news
» GST કાઉન્સિલે ઇલેક્ટ્રીક વાહનોમાં GSTના દરમાં 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો
GST કાઉન્સિલે ઇલેક્ટ્રીક વાહનોમાં GSTના દરમાં 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો
આ નિર્ણય દિલ્હી ખાતે યોજાયેલી 36મી બેઠકમાં કરવામાં આવ્યો છે.
આ બેઠકનું સંબોધન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામનએ કર્યું હતું.
આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ થશે .
GST કાઉન્સિલના અધ્યક્ષ નાણાં મંત્રી હોય છે જે અત્યારે નિર્મલા સીતારમણ છે
GST : ગુડ ઍન્ડ સર્વિસ ટેક્સ જુલાઈ 2017થી GST લાગુ પડ્યું હતું. |
|
GST કાઉન્સિલે ઇલેક્ટ્રીક વાહનોમાં GSTના દરમાં 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 28, 2019
Rating:
5