Today History in Gujarati ( 24/07/2019 )

📆 તારીખ : 24/07/2019 📋 વાર : બુધવાર
👌1911 :- પન્નાલાલ ઘોષનો જન્મ થયો.
👉1932 :- રામક્રિષ્ના સેવા મંડળ પ્રસ્થાનની સ્થાપના થઈ.
👉1985 :- ભારતના વડાપ્રધાન અને અકાલી દળનાં નેતા હરચંદ સિંહ લોન્ગોવાલ વચ્ચે શાંતિ કરાર થયાં.
👉1992 :- Universal Poetry Foundationની પુણેમાં સ્થાપના થઈ.
👉1993 :- અટલ બિહારી વાજપાઇને લોકસભાનાં વિરોધ પક્ષના નેતા ચુંટવામાં આવ્યાં. |
|