Home
»
Today History
» Today History In Gujarati ( 26/07/2019 )

📆 તારીખ : 26/07/2019 📋 વાર : શુક્રવાર
👉1614 :- જહાંગીરએ મેવાળનો કિલ્લો રાણા પાસે થી કબ્જે કાર્યો.
👉1678 :- ઇંગ્લેન્ડ અને હોલેન્ડએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
👉1844 :- કલકત્તા હાઈકોર્ટનાં પુર્વ જજ ગુરુદાસ બેનરજીનો જન્મ થયો.
👉1923 :- પ્રખ્યાત સિંગર મુકેશચંદ્ર માથુરનો જન્મ થયો.
👉1942 :- બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ હવાઈદળે જર્મનીના હેમ્બર્ગ શહેર પર હુમલો કાર્યો. 👉1945 :- વિંસ્ટન્ટ ચર્ચિલે બ્રિટનનાં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.
👉1956 :- ઈજિપ્તે સુંએઝ નહેર પર કબ્જો કાર્યો.
👉1963 :- માલદીવ બ્રિટનની ગુલામીમાંથી સ્વતંત્ર થયુ.
|
|
Today History In Gujarati ( 26/07/2019 )
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 26, 2019
Rating:
5