Home
»
Today History
» Today History in Gujarati ( 29/07/2019 )
📆 તારીખ : 29/07/2019 📋 વાર : સોમવાર
👉1891સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું અવસાન થયુ.
👉1949બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) રેડિયોની પ્રસારણ સેવાની શરૂઆત થઈ.
👉1957આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા આયોગની સ્થાપના કરવામાં આવી.
👉1974અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિકશન વિરૂદ્ધનાં મહાભિયોગ પર બીજુ મતદાન થયુ.
👉1980મોસ્કો ઓલમ્પિકમાં ભારતે હોકીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો
👉1983ભારતે ચાલકરહિત વિમાન "મીની" બનાવ્યું.
|
|
Today History in Gujarati ( 29/07/2019 )
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 29, 2019
Rating:
5