Today Important Current Affairs in Gujarati ( 31, July 2019 )
Today Important Current Affairs in Gujarati ( 31/07/2019 )
( ૧ ) “ કોમનવેલ્થ ગેમ્સ - ૨૦૨૨ ' નું આયોજન ક્યાં કરવામાં આવશે ? - Birmingham , U . K .
( ૨ ) President ' s CUP - 2019ની બૉક્સિગ ટુર્નામેન્ટમાં ભારતની કઈ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? - મેરી કોમ
( ૩ ) ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કયાં બે શહેરો વચ્ચે ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે ? - અમદાવાદ અને ગાંધીનગર
( ૪ ) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૧૨ ઑગસ્ટના રોજ પ્રસારિત થનારા ડિસ્કવરી ચેનલના કયા શોમાં જોવા મળશે ? - Man Vs Wild
( ૫ ) InternationalTiger Day નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં કરાયેલી વાઘની ગણતરીના જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં વાઘની કેટલી સંખ્યા છે ? - ૨૯૬૭
( ૬ ) ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ હાલમાં કયા સ્થળના પ્રવાસે છે ? - Benin , Gambia અને Guinea
( 7 ) Border Security Force ના નવા Director General તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? - V . K . Johri ( IPS Officer )
( ૮ ) ' Khelo IndiaYouth Games - 2020 ' નું આયોજન કયાં થશે ? - Guwahati ( Assam )
( ૯ ) તાજેતરમાં કયા ભારતીય અમેરિકામાં " People's Choice Award " જીત્યો ? - સુદર્શન પટનાયક
૧૦ ) ભારતીય સેનાના નવા DGMO ( Director General of Military Operations ) તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? - પરમજીત સિંહ |
|