Home
»
General Knowledge
» Today Important Current Affairs in Gujarati ( 29/07/2019 )
👉 23મી પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ ટૂર્નામેન્ટ 2019 માં ઇન્ડોનેશિયાના લાબુઆન બાજોમાં યોજાઇ હતી. ભારતે આ ટૂર્નામેન્ટમાં 7 ગોલ્ડ અને 2 સિલ્વર સહિત 9 ગોલ્ડ મેડલ જીત્યા છે.
👉 પૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ.જયપાલ રેડ્ડીનું 28 જુલાઈએ હૈદરાબાદમાં અવસાન થયું હતું.
👉 બ્રિક્સના દેશોના વિદેશ પ્રધાનોની બેઠક 26 જુલાઈએ બ્રાઝિલના રિયો ડી જેનેરીયામાં મળી હતી. આ બેઠકમાં બ્રિક્સના તમામ સભ્ય દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) એ ભાગ લીધો હતો.
👉 શ્રીલંકાના બોલર લસિથ મલિંગા આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા છે
👉 નવી દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 36 મી બેઠક મળી હતી.
▶️ બેઠકમાં ઇલેક્ટ્રિક વાહન પર જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
👉 ફોર્ચ્યુન ગ્લોબલ 500 ની યાદીમાં ' ટોચની ભારતીય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે.
👉 બ્રિટનના નવા હોમ સેક્રેટરી તરીકે પ્રીતિ પટેલને નિમવામાં આવ્યા છે.
👉 ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2019માં ' ભારતનો 52મો ક્રમ છે.
👉 તાજેતરમાં BYJU'S કંપની ભારતીય ક્રિકેટ ટીમની પ્રાયોજક બની છે.
👉 SUPARCOએ પાકિસ્તાનની અંતરિક્ષ એજન્સી છે.
|
|
Today Important Current Affairs in Gujarati ( 29/07/2019 )
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 29, 2019
Rating:
5