Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Today Important Current Affairs Questions ( 28/07/2019 )




International film festival of India 2019 ક્યા યોજાશે ? 
- ગોવા 

સૌથી વધારે વર્લ્ડકપ જીતનાર ટીમ કઈ છે ?
- ઓસ્ટ્રેલિયા 

ભારતમાં કઈ પૂનમ વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે ? - - ગુરુ પૂનમ 

World Emoji Day ક્યારે ઉજવાય છે ? 
- 17 જુલાઈ 

વર્લ્ડ બેંક ના MD અને CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી ? 
સુશ્રી અંશુલા કાન્ત

ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ કેટલા વર્ષ જૂની છે ? 
- 5000 વર્ષ 

ગુજરાતનાં ડેલિગેશને કેની મુલાકાત લીધી હતી ? 
- ઉઝબેકિસ્તાનના એન્ડીઝન પરદેશની 

G - 20નું વડુ મથક કયું છે ? 
- કોઇ વડું મથક નથી , જે દેશને અધ્યક્ષ સોપાય તે વર્ષ બેઠકોનું આયોજન થાય 

વિદેશી રોકાણમાં ભારતનો ક્રમ કેટલામો છે ?
- 10મો ક્રમ સપ્ટેમ્બર 

2019માં ભારત પ્રથમ વખત UNCCDની OP - 14નું કેટલામું સેશન હશે
- 14મું 

માલદીવ્સના રાષ્ટ્રપતિ કોણ છે ? 
- ઇબ્રાહિમ સોલેહ 

વર્ષ 2017માં ભારતનો શિશુ મૃત્યુદરમાં ક્રમ કેટલો હતો ?
- ૩૧મો 

જળશક્તિ મંત્રાલય દ્વારા તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું ? 
- “ નલ સે જલ “ 

IEનું પૂરું નામ જણાવો .
- ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ 

PM મોદી વિશેષ આમંત્રિત તરીકે ક્રાંસમાં આયોજિત કઈ સમિટમાં ઉપસ્થિત રહેશે ? 
- G7 સમિટ