Home
»
Jaher Vahivat
» જાહેર વહીવટ: ભાગ 1

જાહેર વહીવટનો અર્થ અને વિસ્તાર
‘ જાહેર વહીવટ ' એ વહીવટની આર્થિક વ્યાપક અવધારણાનો જ એક ભાગ છે . તેથી જાહેર વહીવટનો અર્થ સમજતા પહેલા આવશ્યક છે કે વહીવટનો અર્થ સમજીએ.
વહીવટ અંગ્રેજીમાં વહીવટ શબ્દ બે જુદા જુદા શબ્દો Ad અને Minister થી બનેલ છે. જેનો અર્થ થાય છે ‘ સેવા કરવી ” અથવા “ સંચાલન કરવું '. વહીવટ એટલે ‘ જાહેર બાબતોનું સંચાલન કરવું . એક સમાન ધ્યેયો પૂરા કરવા માટે લોકોના એક સમૂહનો સામૂહિક પ્રયત્ન એટલે વહીવટ. ઉપરોક્ત વહીવટનો અર્થ સમજયા બાદ હવે આપણે જાહેર વહીવટનો અર્થ સમજીએ.
જાહેર વહીવટ
જાહેર વહીવટ એ વહીવટનો એક એવો પ્રકાર છે જે કોઈ ચોક્કસ રાજકીય માળખાની અંદર કાર્યરત હોય છે. તે રાજકીય નિર્ણયને વાસ્તવિકરૂપ આપવાનું ચાલે છે. જાહેર વહીવટમાં ‘ જાહેર ' શબ્દનો અર્થ થાય છે , ‘ સરકાર ' અને તેથી જાહેર વહીવટ સરકારી વહીવટ છે. જેમાં જાહેર અમલદારશાહી કેન્દ્રમાં છે. જાહેર વહીવટ એ કેન્દ્ર , રાજય સરપ્રાંત અને સ્થાનિક સ્તરોએ જાહેર હિત માટે હાથ ધરવામાં આવતી સરકારી પ્રવૃત્તિઓiડફે છે. |
|
જાહેર વહીવટ: ભાગ 1
Reviewed by
GK In Gujarati
on
ઑગસ્ટ 10, 2019
Rating:
5