Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

અમૃતલાલ ભટ્ટ ( ઘાયલ ) [ Amrutlal Bhatt (Ghayal) in Gujarati ]

ગુજરાતી ગઝલકાર અમૃતલાલ ભટ્ટ ( ઘાયલ )

[ Amrutlal Bhatt (Ghayal) information in Gujarati ]




જન્મદિવસ જન્મઃ ૧૯/૦૮/૧૯૧૬ 
જન્મસ્થળઃ રાજકોટના સરધાર ગામમાં 
પૂરું નામ: અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 
માતાનું નામઃ સંતોકબહેન 
પિતાનું નામઃ લાલજીભાઈ 

૧૯૪૯માં રાજકોટની આલ્ફડ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી.
૧૯૫૪માં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ શૂળ અને શમણા ’ પ્રગટ કર્યો.

ત્યાર પછી ' રંગ ' , ‘ રૂપ ’ , ‘ ઝાંચ ’ , ‘ અગ્નિ ' અને ‘ ગઝલ નામે સુખ ’ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા.

તેઓ જોમ અને જુસ્સો ધરાવનારા મિજાજી કવિ હતા . 

તેમને ૧૯૯૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૨૦૦૨માં ' નરસિંહ મહેતા એવોર્ડ ' થી સન્માનિત કરાયા.

૧૯૯૪માં ગુજરાત સાહિત્ય અકાદમી ઍવોડ તેમને એનાયત કરાયો હતો.

તેમનું અવસાન તા. 5 ડિસેમ્બર, 2012ના રોજ થયું.