Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ભવાઈ ( Bhavai information in Gujarati )



ભવાઈ ( Bhavai in Gujarati )

➖ ગદ્ય સાહિત્ય પ્રકાર છે.
➖ ભવાઇના મેવાડીને  "નાયક" કહેવાય છે.
➖ ભવાઈમાં સ્ત્રી પાત્રો પુરૂષ ભજવે.
➖ ભવાઇની રચના "અસાઈત ઠાકરે"(ત્રાગાળા)એ કરેલી.
➖ અસાઈત ઠાકરે 360 ભવાઈ વેશ આપ્યા જેમાં "રામદેવપીરનો વેશ" સૌથી જૂનો છે.