નવલકથા ➖ મુળ "યુરોપિયન" સાહિત્ય પ્રકાર છે.➖ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા "કરણઘેલો" (1886), નંદશંકર તુળજાશંકર મહેતા રચિત.➖ ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર "કનૈયાલાલ મુનશી" છે.➖ નવલકથાને "ભાગ"માં વિભાજિત કરવામાં આવે છે.