Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

પી.વી.સિંધુ અને સૌરભ ચૌધરીએ ESPN ઇન્ડિયાનો પ્લયેર ઓફ ધ યર એવોર્ડ જીત્યો

પી.વી.સિંધુ અને સૌરભ ચૌધરીએ ESPN ઇન્ડિયાનો પ્લયેર ઓફ ધ યર એવોર્ડ જીત્યો


ESPN ઇન્ડિયા એવોર્ડ્સ 2019 ની જાહેરાત કરવામાં આવી હતી. ESPN એવોર્ડ્સ કેલેન્ડર વર્ષના આધારે ભારતીય રમતમાં શ્રેષ્ઠ વ્યક્તિગત અને ટીમ પ્રદર્શનને માન્યતા આપે છે. ઇએસપીએન મલ્ટિ-સ્પોર્ટ એવોર્ડ્સે 10 કેટેગરીમાં ઉપલબ્ધિઓને માન્યતા આપી છે.

Awards:

Sportsperson of the Year (Female): PV Sindhu (Badminton)


Sportsperson of the Year (Male): Saurabh Chaudhary (Pistol shooter)


Emerging Sportsperson of the Year: Deepak Punia (Freestyle wrestler)

Coach of the Year: Pullela Gopichand (Badminton)

Team of the Year: Manu Bhaker-Saurabh Chaudhary (10m air pistol)

Lifetime Achievement award: Balbir Singh Sr (Hockey)

Comeback of the Year: Koneru Humpy (Chess player)

Differently-abled Athlete of the Year: Manasi Joshi (Badminton)

Moment of the Year: PV Sindhu’s World Championships final win

The Courage award: Dutee Chand (Athlete)