Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ભારત મા પ્રથમ મહિલા


( રઝીયા સુલતાન )

ભારત મા પ્રથમ મહિલા ( Bharat ma Pratham Mahila )

પ્રથમ મહિલા શાસક : રઝીયા સુલતાન (ઈલ્તુમિશના પુત્રી)

પ્રથમ મહિલા વડાપ્રધાન : શ્રીમતી ઇન્દિરા ગાંધી (1966-77, 1980-84)

પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ : મીરા કુમાર (2009-14)

પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ : પ્રતીભા પાટિલ (2007-12)

પ્રથમ મહિલા રાજ્યપાલ : સરીજીની નાયડુ (ઉત્તર પ્રદેશ)

પ્રથમ મહિલા વિદેશ મંત્રી : શ્રીમંત્રી સુષ્મા સ્વરાજ 

પ્રથમ મહિલા સાંસદ : રાધાબાઈ સુબ્રમણ્યમ 

પ્રથમ મહિલા યુપીએસસી અધ્યક્ષ : રોઝ મીલીયન બેથ્યુ 

પ્રથમ મહિલા IAS : અન્ના જ્યોર્જ

પ્રથમ મહિલા IPS : કિરણ બેદી