ગુજરાતી ક્વીઝ ( ભાગ - ૨ ) Gujarati Quiz ( Part 2 )
ગુજરાતી ક્વીઝ ( ભાગ - ૨ ) Gujarati Quiz ( Part 2 )
૨૬. દંપતી એ ક્યો સમાસ છે?
ઇતરેતર દન્દ્ર સમાસ✔️
વૈકલ્પિક દન્દ્ર સમાસ
સમાહાર દન્દ્ર સમાસમ
૨૭. ભારતીય વહિવટી પ્રોબેસનરી સેવાઓ માટે કુલ કેટલા માસની તાલિમ આપવમા આવે છે?
૧૨
૨૪✔️
૩૬
૨૧
૨૮. વિરમગામ જકાત બારી ના પ્રશ્ન ના લીધે પડતી હાલાકી વિશે ગાંધિજિને કોણે ધટતુ કરવાની વીંનતી કરી હતી?
વિઠ્ઠલભાઇ પટેલ
જિવણલાલ દરજી
મોતીલાલ દરજી✔️
અબ્બાસ ભાઇ તૈયબજી
૨૯. કંઠ ,કહેણી અને કવીતા, ગુજરાતની કઇ કોમ ના સંગીત- સાહિત્યના અભિન્ન અને આગવા અંગો ગણાય છે?
કાઠી
કણબી
બારોટ
ચારણ✔️
૩૦. અપુત્રિકાધન જેવો કર લેવાનો કુરિવાજ કોણે બંધ કરાવ્યો હતો?
મિનળદેવી
મુળરાજ
કુમારપાળ✔️
સિધ્ધરાજ જયસીંહ
૩૧. કઇ વિભક્તી સાધન વિભક્તી કહેવાય છે ?
દ્રિતિયા
ત્રિતિયા✔️
ચતુર્થ
પંચમી
૩૨. એક વ્યકતી એક કરતા વધૂ રાજ્યના રાજ્યપાલ રહી સકે તેવી જોગવાઇ કયા બંધારણિય સુધારા દ્વારા કરવામા આવી?
૭૪
૭✔️
૧૦
૨૦
૩૩. સંગિતને પ્રોત્સાહન આપવા માટે મહારાજા સયાજિરાવે વડોદરા રાજ્યમા કેટલી સંગીતશાળાઓ શરુ કરાવી હતી?
૧
૨
૪✔️
૩૪. કયા વર્ષે મુંબઇ સરકારે ગુજરાતમા બંગાળી તોલમાપ દાખલ કર્યા હતા જેનો સુરતવાસીઓ એ ઉગ્રવિરોધ કર્યો હતો ?
૧૮૪૪
૧૮૪૫
૧૮૪૭
૧૮૪૮✔️
૩૫. બદતર શબ્દમા ક્યો પ્રત્યય લાગ્યો છે?
પુર્વપ્રત્યય
પરપ્રત્યય ✔️
એકોણ નહિ
૩૬. ભારતના કેગ સંબધીત નીચેના માથી ક્યુ અયોગ્ય છે
૧. કેગ નુ નામ વડાપ્રધાન દ્વારા સુચવવામા આવે છે
૨. કેગ ની નિમણુક રાષ્ટ્રપતી દ્વારા કરવામા આવે છડ
૩. અનુચ્છેદ ૧૪૮ કેગ સંબધીત જોગવાઇ છે
૪. ભારતના પ્રથમ કેગ વિ. નરહરી રાવ હતા
માત્ર ૧
માત્ર ૪
માત્ર ૩
બધા સાચા✔️
૩૭. કવિ શ્રિપાળ ને કોણે રાજ્યાશય આપ્યો હતો?
કુમારપાળ
કર્ણદેવ
સિધ્ધરાજ જયસીહ✔️
આપેલ માથી એકપણ નહિ
૩૮ . ઇ - ગવર્નન્સ દ્વારા થતા વહેવારમા નિચેના પૈકી કઇ બાબતનો સમાવેસ થતો નથી?
ઇ- મેઇલ દ્વારા પત્રવ્યવહાર
ઓનલાઇન વહિવટી પ્રક્રીયા
ઇ પેમેન્ટ બેંકીગ દ્વારા નાણાકીય વ્યવહાર
આપેલ તમામ✔️
૩૯. સુરેન્દ્રનગર જિલ્લાને કુલ કેટલા જીલ્લાનીહદ સ્પર્શે છે
૪
૬
૭✔️
૮
૪૦. નિચેના વિધાનોમા કયુ અયોગ્ય છે
રંગપંચમનો મેળો- પંચમહાલ
સાહઆલમનો મેળો- પિરાણા✔️
માણેકકોઠારીનો મેળો- ડાકોર
ગળદેવનો મેળૉ- દાહોદ
૪૧. ઉપરાષ્ટ્રપતીની ચૂંટણીમા . . . .
૧. બંને સદનના બધા સભ્યો ભાગ લેય છે✔️
૨. બંને સદનના ચૂંટાયેલા સભ્યો ભાગ લેય છે
૩. પ્રત્યક્ષ ચુંટણી દ્વારા ચૂંટણી થાય છે
૪. બંને સદન અને વિધાનસભાના ચુંટાયેલા સભ્યો ભાગ લેય છે
૪૨. બંધારણસભા મા ઉદેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજુ કરવામા આવ્યો હતો?
આંબેડકર
એમ.એન.રોય
જવાહરલાલ નહેરૂ✔️
સરદાર પટેલ
૪૩. હસમુખ બારાડીનુ નામ.કયા ક્ષેત્રે જાણિતુ છે?
શિક્ષણ
સંગીત
નાટક✔️
પુરાતત્વ
૪૪. ઠાગા નૃત્ય કઇ કોમ સાથે સંબધીત છે?
ભિલ
ભરવાડ
ઠાકોર✔️
પઢાર
૪૫. ગુજરાતના સોપ્રથમ કાર્યકારી રાજયપાલ કોણ હતા?
વિ.એસ નારાયણ
શ્રિમન્નનારાયણ
પી.એન ભગવતી✔️
એમ.એન પટેલ
૪૬. કયા ગુજરાતી સન્નારીને અંગ્રેજ સરકારે કેસર એ હિંદનો ખિતાબ આપ્યો હતો ?
સરોજની નાયડુ
કસ્તુરબા
વિધ્યાગોરી નીલકંઠ✔️
મૃદુલા સારાભાઇ
૪૭. We . . . . . Throw garbage on the road.
Does not
Should not ✔️
Had not
Would not
૪૮. હુ ભાતુ કરતી હતી - વાકયનુ કર્મણી વાક્ય બનાવો
૧. મારાથી ભાતુ કરાતુ હતુ✔️
૨. હુ ભાતુ કરુ છુ
૩. મારે ભાતુ કરવાનુ છે
૪. મારાથી ભાતુ થયુ
૪૯. સર્જરીના પિતા તરીકે કોને ઓળખવામા આવે છે?
ચરક
સુશ્રુત✔️
ઝંડુ ભટ્ટ
વાગ્યભટ્ટ
૫૦. ડો અબ્દુલ કલામ ભારતના કેટલા મા રાષ્ટ્રપતી હતા ?
૧૦
૧૧✔️
૧૨
૧૩