હડપ્પા ( hadappa sanskruti in gujarati )
હડપ્પા ( hadappa sanskruti in gujarati )
સૌપ્રથમ હડપ્પામાંથી આ સભ્યતાના અવશેષો મળ્યાં હતા તેથી તેણે હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે.
આ સભ્યતા પર સૌપ્રથમ પ્રકાશ પાડનાર વ્યક્તિ ચાલ્સૅ મેસન ઈ.સ ૧૮૨૬
ઈ.સ ૧૮૫૬ માં પંજાબમાં રેલ્વેનાં પાટા નાખતી વખતે જનરલ કનિંગહામને આ સંસ્કૃતિનાં પુરાવા મળ્યા.
સૌ પ્રથમ મથક ૧૯૨૧ માં પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં રાવી નદીના કિનારે હડપ્પા મળ્યું.
૧૯૨૨ માં સર જહોન માર્શલ નાં માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનરજી અને દયારામ સહાનીનાં પ્રયત્નોથી સિંધ પ્રાંતનાં લારખાનાં જીલ્લામાં મોહે-જો-દડોમાં નગરીય અવશેષો મળ્યાં.
સિંધુ નદીના કિનારે ગુજરાતમાં સૌથી વધુ ૭૦૦ થી પણ વધુ નગરો મળ્યાં.