જ્ઞાનપીઠ પુરસ્કાર [ Gyanpith Award Information in Gujarati ]
જ્ઞાનપીઠ પુરસ્કાર
[ Gyanpith Award Information in Gujarati ]
ભારતમાં આપવામાં આવતો સાહિત્ય માટેનો સર્વોચ્ચ પુરસ્કાર
કોઈ પણ ભારતીય નાગરિક કે જે 8 મી અનુસુચીમાં દર્શાવેલ 22 ભાષા માંથી કોઈ પણ ભાષામાં સાહીત્યનુ સર્જન કરે તે આ પુરસ્કારનો હકદાર બને છે.
આ પુરસ્કારમાં 11 લાખ રૂ. રોકડા, પ્રશસ્તિપત્ર અને વાગદેવીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે.
1. ઉમાશંકર જોશી: નિશિથ--કાવ્યસંગ્રહ--1967
2. પન્નાલાલ પટેલ: માનવીની ભવાઈ --નવલકથા--1985
3. રાજેન્દ્ર શાહ: ધ્વની --કાવ્યસંગ્રહ--2001
4. રઘુવીર ચૌધરી: અમૃતા -- નવલકથા--2015
જ્ઞાનપીઠ પુરસ્કાર સાહુ જૈન પરિવાર તરફથી શાંતિપ્રસાદ જૈનની સ્મૃતિમાં આપવામાં આવે છે.
જઞાનપીઠ પુરસ્કાર આપવાની શરૂઆત: 1965
સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો: જી.શંકર કુરૂપ
પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહિલા સાહિત્યકાર: આશાપૂર્ણા દેવી