Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

મણીમંદિર નો ઇતિહાસ ( History of Mani Mandir in Gujarati )

મણીમંદિર નો ઇતિહાસ  ( History of Mani Mandir in Gujarati )



મણીમંદિર નો ઇતિહાસ 

મણીમંદિર ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલો મહેલ છે, 

વાઘ મહેલ તરીકે પણ ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યું હતું.

"મણી" નામની છોકરીની યાદમાં બંધાવવામાં આવેલું આ સ્મારક તાજમહેલ સમાન સ્મારક છે

૧૯૭૯માં આવેલ મચ્છુ નદીની ભયંકર જળ હોનારતથી આ મહેલને નુકશાન નહોતું થયું, પણ ૨૦૦૧માં આવેલ ભૂકંપમાં આ મહેલ ભારે નુકશાન પામ્યો હતો

ભૂકંપમાં જર્જરિત થયેલ સમારકનું સમારકામ ચાલુ છે, જેનો અંદાજીત ખર્ચો ૨૦ કરોડ અંકાયો છે. આ સમારકામની જવાબદારી મોરબીના રાજવી પરિવારે લીધી છે.