Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ચંદ્રશેખર આઝાદ ( chandra shekhar azad in Gujarati )





ચંદ્રશેખર આઝાદ

જન્મ : 23 જુલાઈ 1906
મૃત્યુ : 27 ફેબ્રુઆરી 1931(24ની વયે)

તેમનું આખું નામ : 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું. 

પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં "આઝાદ" અને પિતાનું નામ "સ્વાધીનતા" અને ઘર "જૈલ " જણાવ્યું હતું. 

ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.

કાકોરી રેલ લૂંટ માં તેઓ પણ હતા. 

ભગતસિંહ ના માર્ગદર્શન માં માનવા વાળા હતા. 

તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતા જીવ કોઈ દિવસ અંગ્રેજો ના હાથ માં નહીં એવું.. તેં માટેજ તેમણે જાતે ગોળી મારી ને શહીદ થયાં હતા પણ પકડાયા ના હતા.